M605.10 દશાંશ અને શતાંશની સમજ દર્શાવે છે.
M605.11 દશાંશ સંખ્યાનું સંખ્યારેખા પર નિરૂપણ કરે છે.
M605.12 દશાંશ અપૂર્ણાંકનું સાદાઅપૂર્ણાંકમાં અને સાદા અપૂર્ણાંકનું દશાંશ અપૂર્ણાંકમાં રૂપાંતર કરે છે.
M605.13 દશાંશ અપૂર્ણાંકોની સરખામણી કરે છે.
M606 રોજિંદા જીવનમાં અપૂર્ણાંક / દશાંશ અપૂર્ણાંક વાળી સંખ્યાઓના સરવાળા અને બાદબાકીના આધારે વ્યવહારિક કોયડા ઉકેલે છે.
M606.2 રોજિંદી પરિસ્થિતિમાં દશાંશ અપૂર્ણાંકવાળી સંખ્યાના સરવાળા બાદબાકી કરી સમસ્યા ઉકેલે છે.
M606.3 રોજિંદી પરિસ્થિતિમાં દશાંશ અપૂર્ણાંકવાળી સંખ્યાના સરવાળા બાદબાકી આધારિત વ્યવહારુ કોયડા કરી સમસ્યા ઉકેલે છે.