૯. समयः અધ્યયન નિષ્પતિઓ SN.6.05 પૂર્ણ કલાકમાં સમય સાંભળીને સમજે છે. SN.6.10 પૂર્ણ કલાકમાં સમય સમજીને બોલી શકે છે. SN.6.15 ઘડિયાળમાં પૂર્ણ સંખ્યામાં સમયનું વાંચન કરી શકે છે. SN.6.22 પૂર્ણાંક સંખ્યામાં સમયનું લેખન શબ્દોમાં અને અંકોમાં કરી શકે છે.