G7.1 વાર્તા, કાવ્યો, સંવાદો, વક્તવ્યો, પ્રસંગો, ચિત્રવર્ણન સાંભળી અને મુખવાચન કરી તેને સમજે છે.
G7.2 પરિચિત અને અપરિચિત પરિસ્થિતિમાં વાતચીત, વક્તવ્યો, ચર્ચા સમજે છે અને યોગ્ય હાવભાવ સાથે સહજ રીતે બોલે છે.
G7.3 રમતો, પ્રવૃત્તિઓ, મુલાકાતો, ઇન્ટરવ્યૂ પ્રૉજેક્ટકાર્ય દ્વારા સમજ કેળવે છે અને અહેવાલ તૈયાર કરે છે.
G7.7 સમાચારપત્રો, સામયિકો, રેલવે ટાઇમટેબલ જેવી જીવન ઉપયોગી વિગતો વાંચે છે.
G7.8 વિવિધ સામાજિક પરિસ્થિતિ સંદર્ભે વ્યવહારમાં મેળા – ઉત્સવોમાં, ભાષામાં થતી રજૂઆત સાંભળીને સમજે છે.
G7.10 પ્રતિષ્ઠિત વ્યક્તિ, સંસ્થા, પરિચિત પ્રસંગો, સ્થળોની મુલાકાત લેશે અને પરિસ્થિતિ સંદર્ભે પોતાના અનુભવો, વિચારો અને મંતવ્યો આત્મવિશ્વાસપૂર્વક રજૂ કરે છે.