1 રાજપૂતયુગ : નવા શાસકો અને રાજ્યો અધ્યયન નિષ્પતિ SS 7.13 ઇતિહાસમાં વિવિધ સમયગાળાના અભ્યાસ માટે ઉપયોગમાં લેવાતા સ્રોતોના ઉદાહરણ પૂરા પાડે છે. SS 7.14 મધ્યયુગીન સમયગાળા દરમિયાન એક સાથે (અલગ અલગ સ્થળે) થતી મુખ્ય ઐતિહાસિક પ્રગતિઓ દર્શાવે છે. SS 7.18 જુદા-જુદા શાસકોની નીતિઓની સરખામણી કરે છે.