SC.7.03 –પદાર્થો અને સજીવોને તેમની લાક્ષણિકતા/ગુણધર્મોના આધારે વર્ગીકૃત કરે છે.
SC.7.04 – પ્રશ્નોના જવાબ મેળવવા માટે સરળ તપાસ હાથ ધરે છે.
SC.7.06 – પ્રક્રિયા અને ઘટનાને સમજાવે છે.
SC.7.07 – રાસાયણિક પ્રક્રિયા માટેના શબ્દ સમીકરણ લખે છે.
SC.7.09 – પ્રક્રિયા અને સજીવોની નામનિર્દેશનવાળી આકૃતિ | ફ્લો ચાર્ટ દોરે છે.