6.03 અર્થપૂર્ણ સંદર્ભમાં આપેલા શબ્દો અને વાકયોનું મૂક વાંચન કરે છે.
6.04 વાર્તા / પરિચ્છેદનું વાચન અર્થગ્રહણ કરે છે.
6.05 શબ્દો અને વાક્યોનું અર્થપૂર્ણ વાક્યોનું અનુલેખન કરે છે.
6.07 આપેલી વિગતોમાંથી અતાર્કિક શબ્દો તારવી તેને બદલે યોગ્ય શબ્દોનો ઉપયોગ કરે છે.
6.08 ઘટના અને વાર્તાના પાત્રો, સ્થળો અને ઘટનાક્રમની વિગતોની તારવણી કરે છે.
6.09 ચિત્ર અને પરિચ્છેદની વિગતોનું વર્ગીકરણ કરે છે.
6.1 પરિચિત પરિસ્થિતિમાં પ્રસંગને અનુરૂપ અભિવાદન કરીને અભિવાદનનો પ્રતિભાવ આપે છે.
6.11 વિનંતી કરે છે અને વિનંતીનો પ્રતિભાવ આપે છે.
6.12 ઉલટ પ્રશ્નો (Inversion Questions) પૂછી અને તેવા પ્રશ્નોનાં જવાબ આપે છે.
6.13 માહિતી મેળવવા ‘Wh’ (When, Where, When,What, Howmany) પ્રશ્નો પૂછી અને તેવા પ્રશ્નોનાં જવાબ આપે છે.
6.15 લોન વર્ડ્સ સહિત આશરે 500 જેટલા નવીન શબ્દો જાણી અને તેનો ઉપયોગ કરે છે.
6.16 વસ્તુઓના સ્થાન અને સ્થળોનો નિર્દેશ કરે છે.
6.22 સ્થાનિક પર્યાવરણમાં ઉપલબ્ધ પરિચ્છેદ અંગ્રેજીમાં વાંચે છે.
6.26 વાક્ય અને પરિચ્છેદમાં યોગ્ય વિરામચિહ્ન મુકે છે.
6.3 ચિત્ર, વસ્તુ કે ઘટનાનું પાંચ વાક્યોમાં વર્ણન કરે છે.