6.15 લોનવર્ડઝ આશરે 500 જેટલા નવા શબ્દો જાણી અને તેનો ઉપયોગ કરે છે.
EN.6.13 માહિતી મેળવવા ‘Wh’ (When, Where, When,What, How many) પ્રશ્નો પૂછી અને તેવા જવાબ આપે છે.
EN.6.24 ટેબલ, ગ્રાફ. નકશાના આધારે વિગતો તારવી જણાવે છે.
EN.6.04 વાર્તા/પરિચ્છેદનું વાંચન કરી અર્થગ્રહણ કરે છે.
EN.6.07 આપેલી વિગતોમાંથી અતાર્કિક શબ્દો તારવી તેને બદલે યોગ્ય શબ્દોનો ઉપયોગ કરે છે.
EN.6.30 ચિત્ર કે વસ્તુઓનું ત્રણ કે પાંચ વાકયોમાં વર્ણન કરે છે.
EN.6.08ઘટના તેમજ વાર્તાના પાત્રો, સ્થળો અને ઘટનાક્રમની વિગતોની તારવણી કરે છે.
EN.6.17વર્તમાન અને ભૂતકાળની ઘટનાઓની વિગતો અલગ તારવે છે.
EN.6.05 શબ્દો અને વાક્યોનું અર્થપૂર્ણ અનુલેખન કરે છે.