10 પર્યાવરણના ઘટકો અને આંતરસંબંધ અધ્યયન નિષ્પત્તિ SS 7.6 પવિરણના વિવિધ ઘટકો અને તેમની વચ્ચેના સંબંધને વર્ણવે છે. SS 7.7 પર્યાવરણના પ્રદૂષણ માટે જવાબદાર પરિબળોનું વિશ્લેષણ કરે છે અને રોકવા માટેના પગલાં જણાવે છે.