11. જગ અને મગ અધ્યયન નિષ્પત્તિ 11. જગ અને મગ અધ્યયન નિષ્પત્તિ M 307 બિનપ્રમાણિત એકમો વડે વિવિધ પાત્રોની ગૂંજાશની સરખામણી કરે છે. વિષયવસ્તુના મુદ્દા 11.1 બિનપ્રમાણિત પાત્રોની ક્ષમતાની સરખામણી કરે છે. 11.2 બિનપ્રમાણિત એકમોની મદદથી વિવિધ પાત્રોની ક્ષમતાનું માપન કરે છે.