11. બળ અને દબાણ અધ્યયન નિષ્પતિ 8.01 પદાર્થ અને સજીવોને તેમના ગુણધર્મો, રચના અને કાર્યના આધારે જુદા પાડે છે. 8.03 પ્રશ્નોનાં જવાબ મેળવવા માટે સરળ તપાસ હાથ ધારે છે. 8.04 પ્રક્રિયા અને ઘટનાઓને કારણો સાથે જોડે છે. 8.05 પ્રક્રિયા અને ઘટનાઓને સમજાવે છે.