12 કેટલું ભારે? કેટલું હલકું?
અધ્યયન નિષ્પત્તિ
M403 રોજિંદા જીવનની પરિસ્થિતિઓ, સમસ્યાઓનો ઉકેલ મૂળભૂત ગાણિતીક ક્રિયાઓ દ્વારા આપે છે. (વજન આધારિત)
વિષયવસ્તુના મુદ્દા
12.1 આપેલ વસ્તુને ભારેપણાનો અંદાજ લગાવી શકે.
12.2 વજનિયાનો ઉપયોગ કરી શકે.
12.3 આપેલ વજનિયાના માપ પર વિવિધ ક્રિયાઓ કરી શકે.