G7.1 વાર્તા, કાવ્યો, વકતવ્યો, સંવાદો, પ્રસંગો સાંભળી તથા મુખવાચન કરી તેને સમજે છે.
G7.11 જોયેલી, સાંભળેલી કે વાંચેલી તથા પાઠ્યપુસ્તકઅને અન્ય સામગ્રીમાંથી યોગ્ય તારણ કાઢી પ્રશ્નોના જવાબ લખી શકે છે. કાર્યકારણનાસંબંધોના આધારે વધારે માહિતી મેળવવા શા માટે?, કેવી રીતે?’ જેવા જવાબ આપી શકેછે.
G7.14 કાવ્યમુખપાઠ, કાવ્યપૂર્તિ, વિચારવિસ્તાર, સૂક્તિ, કહેવતો સમજે છે અને લખે છે.