SC.6.02 પદાર્થો અને સજીવો જેવા કે વિદ્યુત સુવાહકકો અને અવાહકોને તેમના ગુણધર્મો રચના અને કાર્યના આધારે જુદા પાડે છે.
SC.6.06 પ્રક્રિયા અને ઘટનાઓને વર્ણવે/ સમજાવે છે.
SC.6.09 પોતાની આસપાસમાં મળી આવતી વસ્તુ નો ઉપયોગ કરી નમૂનાનું નિર્માણ કરે છે અને તેની કાર્યપદ્ધતિ વર્ણવે છે.
SC.6.10 શીખેલા વૈજ્ઞાનિક ખ્યાલોને રોજિંદા જીવનમાં લાગુ કરે છે.
SC.6.12 રચના, આયોજન અને પ્રાપ્ય સંસાધનોના ઉપયોગમાં સર્જનાત્મકતા પ્રદર્શિત કરે છે.