7.8 વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિમાં વિવિધતાના કારણો જાણે છે.
7.10 કુદરતી સ્રોતોના સંરક્ષણની જરૂરિયાત પ્રત્યે સંવેદનશીલ બને છે.
7.11 વિશ્વ અને ભારતના વિવિધ આબોહવાકીય પ્રદેશો અને તેમાં રહેતા લોકોના જીવન વચ્ચેના આંતરિક સંબંધને મૂલવે છે.
7.12 વિશિષ્ટ પ્રદેશોના વિકાસને અસર કરતાં પરિબળોનું વિશ્લેષણ કરે છે.