- 14. રૂપિયા પૈસા
અધ્યયન નિષ્પત્તિ
M 302 જૂથમાં વિભાજિત કરીને કે કર્યા વિના નાણાંની નાની રકમના સરવાળા બાદબાકી કરે છે.
વિષયવસ્તુના મુદ્દા
14.1 ચલણીનાણાંની સમજ
14.2 ચલણીનાણાં આધારિત સરવાળા અને બાદબાકી
14.3 સાદા બીલની સમજ
14.4 ચલણી તાણાં અધારિત વ્યવહારૂ કોયડાઓ ઉકેલે.