14 સ્માર્ટ ચાર્ટ અધ્યયન નિષ્પત્તિ 14 સ્માર્ટ ચાર્ટ અધ્યયન નિષ્પત્તિ M413 ભેગી કરેલ માહિતીને કોષ્ટકમાં અને સ્તંભાલેખમાં નિરૂપણ કરે છે અને તેમાંથી અનુમાન તારવે છે. વિષયવસ્તુના મુદ્દા 14.1 સંગૃહિત માહિતીને કોષ્ટક અને આલેખ સ્વરૂપે દર્શાવે અને અર્થઘટન કરે.