8.03 પ્રશ્નોનાં જવાબ મેળવવા માટે સરળ તપાસ હાથ ધારે છે.
8.05 પ્રક્રિયા અને ઘટનાઓને સમજાવે છે.
8.07 માપન અને ગણન કરે છે.
8.09 પ્રક્રિયા અને સજીવોની નામ નિર્દેશવાળી આકૃતિ / ફલોચાર્ટ દોરે છે.
8.11 શિખેલા વૈજ્ઞાનિક ખ્યાલોને રોજિંદા જીવનમાં લાગુ કરે છે.
8.12 વૈજ્ઞાનિક શોધવાર્તાઓની ચર્ચા અને કદર કરે છે.