17. જંગલો : આપણી જીવાદોરી અધ્યયન નિષ્પતિ 7.05 પ્રક્રિયા અને ઘટનાઓને કારણો સાથે જોડે છે. 7.06 પ્રક્રિયા અને ઘટનાઓને સમજાવે છે. 7.14 પર્યાવરણના રક્ષણ માટે પ્રયત્ન કરે છે.