2 આહારનાં ઘટકો અધ્યયન નિષ્પત્તિ SC 6.04 પ્રશ્નોના જવાબ મેળવવા માટે સરળ તપાસ હાથ ધરે છે. SC.6.05 પ્રક્રિયા અને ઘટનાને કારણો સાથે જોડે છે. SC.6.10 શીખેલા વૈજ્ઞાનિક ખ્યાલોને રોજિંદા જીવનમાં લાગુ કરે છે.