2 લાંબુ અને ટૂંકુ
અધ્યયન નિષ્પત્તિ
M 405 મીટરનું સેન્ટીમીટરમાં અને સેન્ટીમીટરનું મીટરમાં રૂપાંતર કરે છે.
M 406 બે વસ્તુઓ વચ્ચેના અંતર, જુદી-જુદી વસ્તુઓનું વજન, વસ્તુઓની ગુંજાશ વગેરેનો અંદાજ લગાવે છે અને તેમનું ચોક્કસ માપન કરે છે.
વિષયવસ્તુના મુદ્દા
2.1 અંતરના નાના-મોટા એકમો સેમી, મીટર અને કિમી સમજે.
2.2 ઊંચાઈ, સેમી અને મીટરના સંદર્ભમાં સમજે અને એકબીજામાં રૂપાંતર કરે