EN.6.28 શબ્દકોશનો ઉપયોગ કરે છે.
EN.6.07 આપેલી વિગતોમાંથી અતાર્કિક શબ્દો તારવી તેને બદલે યોગ્ય શબ્દોનો ઉપયોગ કરે છે.
EN.6.19 વ્યવસાયકારોનો પરિચય મેળવે છે અને આપે છે.
EN.6.30 ચિત્ર કે વસ્તુઓનું ત્રણ કે પાંચ વાકયોમાં વર્ણન કરે છે.
EN.6.04 વાર્તા/પરિચ્છેદનું વાંચન કરી અર્થગ્રહણ કરે છે.
EN.6.11 વિનંતી કરે છે અને વિનંતીનો પ્રતિભાવ આપે છે.
EN.6.09 ચિત્ર અને પરિચ્છેદની વિગતોનું વર્ગીકરણ કરે છે.
EN.6.24 ટેબલ, ગ્રાફ. નકશાના આધારે વિગતો તારવી જણાવે છે.
EN.6.31 નામને અનુરૂપ ક્રિયા સૂચક શબ્દોનો ઉપયોગ કરી કાવ્ય (rhymes)ને આગળ વધારે છે.
EN.6.19 વ્યવસાયકારોનો પરિચય મેળવે છે અને આપે છે.
EN.6.17વર્તમાન અને ભૂતકાળની ઘટનાઓની વિગતો અલગ તારવે છે.
EN.6.05 શબ્દો અને વાક્યોનું અર્થપૂર્ણ અનુલેખન કરે છે.
EN.6.08 ઘટના તેમજ વાર્તાના પાત્રો, સ્થળો અને ઘટનાક્રમની વિગતોની તારવણી કરે છે.
EN.6.16 વસ્તુઓના સ્થાન અને સ્થળોનો નિર્દેશ કરે છે.