3 પ્રાચીન નગરો અને ગ્રંથો અધ્યયન નિષ્પતિ SS 6.10 ભારતના નકશામાં મહત્ત્વના ઐતિહાસિક સ્થળો અને અન્ય સ્થળોને દર્શાવે છે. SS 6.11 પ્રાચીન માનવ સંસ્કૃતિઓના વિશિષ્ટ લક્ષણોને ઓળખી તેના વિકાસને સમજાવે છે.