M 718 રોજીંદા જીવનની માહિતી પરથી મધ્યક, મધ્યસ્થ અને બહુલક શોધે છે.
M 719 રોજિંદા જીવનની પરિસ્થિતિ સાથે સંકળાયેલ ચલિતતાને ઓળખે છે જેમકે વર્ગખંડમાંના વિદ્યાર્થીઓની ઉંચાઈ અને સિક્કો ઉછાળતાં મળતી શક્યતાઓ…
M 720 સ્તંભઆલેખ પરથી માહિતીનું અર્થઘટન કરે છે.
વિષયવસ્તુના મુદ્દા
3.1 વિસ્તાર, મધ્યક, મધ્યસ્થ અને બહુલક
3.2 સ્તંભઆલેખ
3.3 તક અને સંભાવના