M602 પેટર્ન દ્વારા એકી, બેકી, વિભાજય, અવિભાજ્ય અને સહ અવિભાજ્ય સંખ્યાઓને ઓળખે છે તથા વિવિધ રીતે વર્ગીકૃત કરે છે.
M602.1 આપેલ સંખ્યા અવિભાજ્ય છે કે વિભાજ્ય તે કહે છે.
M602.2 2,3,4,5,6,8,9,10 અને 11ની વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરી આપેલ સંખ્યાની વિભાજ્યતા ચકાસે છે.
M602.3 વિભાજ્યતાના નિયમોનો ઉપયોગ કરે છે.
M602.4 આપેલ સંખ્યાઓના સામાન્ય અવયવ અને સામાન્ય અવયવી શોધે છે.
M602.5 આપેલ સંખ્યાના અવિભાજ્ય અવયવ શોધે છે.
M603 ચોક્કસ સ્થિતિમાં ગુ.સા.અ. અને લ.સા.અનો ઉપયોગ કરે છે.
M603.1 ગુ.સા.અ. શોધે છે તેમજ તેને લગતા વ્યવહારિક દાખલા ગણે છે.
M603.2 લ.સા.અ. શોધે છે તેમજ તેને લગતા વ્યાવહારિક દાખલા ગણે છે.