EN.6.15 લોનવર્ડઝ સહિત આશરે 500 જેટલા નવીન શબ્દો જાણી અને તેનો ઉપયોગ કરે છે.
EN.6.03 અર્થપૂર્ણ સંદર્ભમાં આપેલા શબ્દો અને વાકયોનું મૂક વાંચન કરે છે.
EN.6.04 વાર્તા/પરિચ્છેદનું વાંચન કરી અર્થગ્રહણ કરે છે.
EN.6.28 શબ્દકોશનો ઉપયોગ કરે છે.
EN.6.08 ઘટના તેમજ વાર્તાના પાત્રો, સ્થળો અને ઘટનાક્રમની વિગતોની તારવણી કરે છે.
EN.6.17વર્તમાન અને ભૂતકાળની ઘટનાઓની વિગતો અલગ તારવે છે.
EN.6.18 પરિચિત ક્ષેત્રમાં બનેલી ક્રિયાનું વર્ણન કરે છે.
EN.6.07 આપેલી વિગતોમાંથી અતાર્કિક શબ્દો તારવી તેને બદલે યોગ્ય શબ્દોનો ઉપયોગ કરે છે.
EN.6.05 શબ્દો અને વાક્યોનું અર્થપૂર્ણ અનુલેખન કરે છે.