3 | Unit-6 Kuku is Calling (Feb) | EN406 | અરસપરસ સુચના મુજબ પ્રતિભાવ આપે છે. |
EN407 | ઉલટ પ્રશ્નો (inversion questions)ના ટૂંકા જવાબ આપે છે. | ||
EN409 | લોનવડર્સ સહિત આશરે 150 જેટલા શબ્દો જાણી અને તેનો ઉપયોગ કરે છે. | ||
EN408 | wh (who, where, when, what, how many) પ્રશ્નોના જવાબ આપે છે. | ||
EN412 | આભાર માને છે અને દિલગીરી વ્યક્ત કરે છે. | ||
EN415 | વાક્યમાં દર્શાવેલ ક્રિયા માટેના શબ્દને ઓળખે છે. તેમજ તે માટેનો અભિનય કરે છે. | ||
EN418 | Rhymes, Action songs ગાય છે. | ||
EN416 | પ્રાણી, પક્ષીનું બે-ત્રણ સાદા વાક્યોમાં વર્ણન કરે છે. | ||
EN405 | દૈનિક અભિવાદન કરે છે. અને તેનો પ્રતિભાવ આપે છે. |