SN.7.02 પરિચિત પરિસ્થિતિમાં સાદી સૂચનાઓ, આદેશો અને પ્રશ્નો સાંભળીને સમજી શકે છે.
SN.7.03 ટૂંકી વાતચિત અને સંવાદો સાંભળીને સમજી શકે છે.
SN.7.07 ચિત્રો અને અભિનયનો ઉપયોગ કરીને પૂછાયેલા દૈનિક વ્યવહારના પ્રશ્નોના જવાબ શક્યત: સંસ્કૃતમાં આપી શકે છે.
SN.7.11 સાદા તથા જોડાક્ષર યુક્ત વાક્યોનું સસ્વર વાંચન કરી શકે છે.