4. ઉષ્મા અધ્યયન નિષ્પત્તિઓ SC.7.02– પદાર્થ અને સજીવોને તેમના ગુણધર્મો, રચના અને કાર્યના આધારે જુદા પાડે છે. SC.6.05– પ્રક્રિયા અને ઘટનાઓને કારણો સાથે જોડે છે. SC.7.06− પ્રક્રિયા અને ઘટનાઓને સમજાવે છે. SC.6.08– માપન અને ગણન કરે છે.