4. તને ઓળખું છું, મા
અધ્યયન નિષ્પત્તિ :
G8.1 વિવિધ સાહિત્ય સ્વરૂપો સાંભળે છે, સમજે છે અને અભિવ્યક્ત કરે છે.
G8.15 કાવ્યપંક્તિ, કાવ્યપૂર્તિ, વિચારવિસ્તાર, સૂક્તિ, કહેવતો, રૂઢિપ્રયોગો વ્યવહારમાં ઉપયોગ કરતાં શીખે છે.
68.17 સ્થાનિક સમસ્યા, સાંભળેલી સારી-નરસી બાબતો કે વ્યક્તિગત મૂંઝવણભરી યોગ્ય ઉકેલની ચર્ચા અંગે ચિંતન કરી યોગ્ય નિર્ણય લઈ શકે છે.
G8.19 ગદ્ય-પદ્યનું સ્વતંત્રલેખન, સારલેખન અને સમીક્ષા કરે છે.