- સિંહ ધૂધવે બકરો ભાગે
અધ્યયન નિષ્પત્તિઓ
G.404.1 કાવ્યાત્મક લખાણમાંથી વિગતો શોધે છે,
G.406.1 માહિતીલક્ષી લખાણમાંથી વિગતો શોધે છે.
G.413.1 સર્વનામ, વિશેષણ,આજ્ઞા,વિનંતી,સુચના,સ્થળ અને સમયવાચક અવ્યય (વચ્ચે,ઉપર,નીચે, આગળ, પાછળ, અંદર,બહાર, પછી, અત્યારે, પહેલા) પુનરાવર્તિત પ્રયોગ (રમતાં રમતાં )સંયોજકો (અને,કે,એટલે,તેમ છતાં,તોય) નો ઉપયોગ કરે છે.
G.406.3 માહિતીલક્ષી લખાણની વિગતોનો ઉપયોગ કરે છે.
G.411.10 વ્યકિતગત તથા જૂથ કે સમૂહમાં કાવ્યાગાન કરે છે.
G.405.10 જૂથ કે જોડીમાં એક પરિચ્છેદનું વાચન કરી નવા શબ્દોના અર્થ તથા વાક્યાર્થનું અનુલેખન કરે છે.
G.408.8 વાંચન સામગ્રીમાંથી તથ્યાત્મક અને તર્લક્ષી પ્રશ્નોના ઉત્તરો શોધે છે.
G.408.9 જૂથ /જોડીમાં એક પરિચ્છેદનું વાચન કરી નવા શબ્દોના અર્થ તથા વાક્યાર્થનું અનુલેખન કરે છે.(મૂળ |પાઠ + પૂરક વાચન )
ઉ.410.10 વ્યક્તિગત તથા જૂથ કે સમુહમાં કાવ્યજ્ઞાન કરે છે.
G.403.9 આઠ શબ્દો સુધીનાં વાક્યોનું શ્રુતલેખન કરે છે.
G,406.9 વાંચન સામગ્રીમાંથી તથ્યાત્મક અને તક્લક્ષી પ્રશ્નોના ઉત્તરો શોધે છે.
G.410.3 વાર્તા પરથી નાટયીકરણ કરે છે.
ઉ.415.2 નવા શબ્દો શોધે છે.
ઉ.415.3 નવા શબ્દો નાં અર્થ ની ધારણા કરે છે.
ઉ.417.7 ટંગટવીસટર(જીભતોડ) વાક્યો બોલે છે.
6.413.3 અવ્યયો,સંયોજકો-પણ,પરંતુ,તેથી,અથવા,કેમકે -નો યોગ્ય-અયોગ્ય ઉપયોગ ઓળખાવે અને પરિસ્થિતિના સંદર્ભમાં તેમનો ઉપયોગ કરે છે.
G.405.7 દસેક વાક્યોના પરિચ્છેદનું મુખવાચન કરે છે.
G.401.3 શબ્દો,વાક્યો, પરિચ્છેદનું શ્રુતલેખન કરે છે.