- આકાર અને ભાત
અધ્યયન નિષ્પત્તિ
M 304 દ્વિપરિમાણીય (2D)આકારોની સમજ ધરાવે છે.
વિષયવસ્તુના મુદ્દા
5.1 કાગળની ગડી કરી દ્વિપરિમાણીય આકારો બનાવે.
5.2 ધાર, ખૂણાઓ અને વિકર્ણોની સંખ્યાના આધારે દ્વિપરિમાણીય આકારોનું વર્ણન કરે.
5.3 આપેલા વિસ્તારમાં જગ્યા છોડ્યા વગર આપેલ આકારની લાદી ગોઠવે.