5 દુનિયા જોવાનો રસ્તો
અધ્યયન નિષ્પત્તિ
M403 આસપાસના પર્યાવરણમાં જોવા મળતા આકારોની સમજ ધરાવે છે.
વિષયવસ્તુના મુદ્દા
5.1 વિવિધ વસ્તુઓને જુદી-જુદી દિશા / સ્થળ અને અંતરેથી જોવી અને કેવી દેખાય છે તેનું ચિત્ર દોરે છે.
5.2 ડાબી જમણી દિશાની સમજ અને ચોક્કસ પરિસ્થિતિમાં બદલાતી દિશાઓ.
5.3 બોક્સને ત્રિપરિમાણીય સપાટી પર દર્શાવવું.