M610.2 માપપટ્ટી અને દ્વિભાજક દ્વારા બે રેખાખંડની સરખામણી કરે છે.
M610.4 જુદા જુદા પરિપ્રેક્ષ્યમાંથી લંબરેખા ઓળખે છે.
M611 ખુણાની સામાન્ય સમજ દર્શાવે છે. (આસપાસ રહેલ ખુણાને ઓળખે છે, ખુણાના માપના આધારે વર્ગીકરણ કરે છે, 45 90° અને 180°ના ખૂણાના સંદર્ભે ખૂણાના માપનો અંદાજ કાઢે છે.
M611.1 આપેલ ખૂણાને લઘુકોણ, ગુરુકોણ, કાટકોણ, સરળકોણ કે પ્રતિબિંબકોણ તરીકે દર્શાવે છે.
M611.2 કોણમાપક વડે ખૂણાનું માપન કરે છે.
M613 ત્રિકોણને તેના ખૂણા બાજુઓના આધારે વિવિધ જૂથ પ્રકારોમાં વર્ગીકૃત કરે છે જેમ કે બાજુઓના આધારે સમબાજુ, સમડ્રીબાજુ તથા વિષમબાજુ ત્રિકોણમાં વર્ગીકૃત કરવું.
M613.1 બાજુઓના માપના આધારે ત્રિકોણના પ્રકાર જણાવે છે.
M613.2 ખુણાના માપના આધારે ત્રિકોણના પ્રકાર જણાવે છે.
M614 ચતુષ્કોણને તેના ખૂણા/બાજુઓના આધારે વિવિધ જૂથ-પ્રકારોમાં વહેંચે છે.
M615 આસપાસના પરિસરમાંથી ત્રિપરિમાણીય આકારો ઓળખે છે જેમ કે ગોળક, ધન, લંબઘન, નળાકાર, શંકુ વિગેરે.
M616 ત્રિપરિમાણીય આકારોના ફલક, ધાર અને શિરોબિંદુ ઓળખે છે.