G7.1 વાર્તા કાવ્યો, વક્તવ્યો, સંવાદો, પ્રસંગો, ચિત્રવર્ણન સાંભળી તથા મુખવાચન કરી તેને સમજે છે.
G7.10 પ્રતિષ્ઠિત વ્યક્તિ, સંસ્થા, પરિચિત પ્રસંગો, ફ્ળોની મુલાકાત લેશે અને પરિસ્થિતિ સંદર્ભે પોતાના અનુભવો, વિચારો અને મંતવ્યો આત્મવિશ્વાસપૂર્વક રજૂ કરે છે.
G7.14 કાવ્ય મુખપાઠ, કાવ્યપૂર્તિ, વિચારવિસ્તાર, સૂક્તિ, કહેવતો અને ગધ-પદ્યનું સ્વતંત્રલેખન કરે છે.
G7.18 સમાનાર્થી શબ્દો, વિરુદ્ધાર્થી શબ્દો, વચન, કાળ, વાક્યના પ્રકાર, સંજ્ઞા, વિશેષણ સહિત વ્યાવહારિક વ્યારકરણ, ઉદાહરણનો ઉપયોગ કરે છે