M 711 ખૂણાઓના ગુણધર્મોને આધારે વર્ગીકરણ કરી શકે છે તથા એક ખૂણાનું માપ આપેલું હોય તે પરથી અન્ય ખૂણાનું માપ શોધે છે.
M712 બે રેખાઓની છેદીકાથી બનતા ખૂણાની લાક્ષણિકતા ચકાશે છે.
વિષયવસ્તુના મુદ્દા :
5.1 ગુણધર્મોને આધારે ખૂણાઓની જોડનું યોગ્ય પ્રકારમાં વર્ગીકરણ. ઉદાહરણઃ કોટિકોણ, પૂરકકોણ, આસન્નકોણ, રૈખિક જોડ, અભિકોણ વગેરે….
5.2 એક ખૂણાનું માપ આપેલ હોય તેના પરથી જોડના બીજા ખૂણાનું માપ.
5.3 રેખાઓની છેદિકાથી રચાતાં વિવિધ ખૂણાની જોડની ગુણધર્મો.