EN.6.01 ટૂંકી પરિચિત વાર્તાઓ સાંભળી અને સહાયક સામગ્રીની મદદથી વાર્તા કહે છે.
EN.6.04 અર્થપૂર્ણ સંદર્ભમાં આપેલા શબ્દો અને વાક્યોનું મુકવાંચન કરે છે.
EN.6.05 વાર્તા /પરિચ્છેદનું વાંચન કરી અર્થગ્રહણ કરે છે.
EN.6.06 અર્થપૂર્ણ વાક્યોનું અનુલેખન કરે છે.
EN.6.10 ચિત્ર અને પરિચ્છેદની વિગતોનું વર્ગીકરણ કરે છે.
EN.6.15 પરિચિત પરિસ્થિતિમાં સંવાદ કરે છે.
EN.6.17 કુટુંબના સભ્યો શિક્ષકો મિત્રો અને પરિચિત વ્યક્તિઓનો સામાન્ય પરિચય આપે છે.
EN.6.19 વર્તમાન અને ભૂતકાળની ઘટનાઓની વિગતો અલગ તારવે છે.
EN.6.26 ટેબલ, ગ્રાફ, નકશાના આધારે વિગતો તારવીને જાણે છે.
EN.6.33 નામને અનુરૂપ ક્રિયા સૂચક શબ્દોનો ઉપયોગ કરી કાવ્ય(rhymes) ને આગળ વધારે છે.