M 724 ત્રિકોણ અને તેના ગુણધર્મોને સમાવતા કોયડા ઉકેલ છે.
વિષયવસ્તુના મુદ્દા
6.1 ત્રિકોણના ખૂણાના માપ પરથી ત્રીજા ખૂણાનું માપ.
6.2 ત્રિકોણ અને તેની બાજુઓ વચ્ચેનો સંબંધ.
6.3 ત્રિકોણનો બહિષ્કોણ અને પાયથાગોરસ પ્રમેયના કોયડા.
6.4 ત્રિકોણના વેધ અને મધ્યગા.