7. વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ અધ્યયન નિષ્પત્તિઓ SC.8.04 – પ્રક્રિયા અને ઘટનાને કારણો સાથે જોડે છે. SC.8.05– પ્રક્રિયા અને ઘટનાને સમજાવે છે. SC.8.13– પર્યાવરણના રક્ષણ માટે પ્રયત્ન કરે છે. SC.8.14− રચના, આયોજન અને પ્રાપ્ય સંસાધનોના ઉપયોગમાં સર્જનાત્મક્તા પ્રદર્શિત કરે છે.