- 7. સમય વહી જાય છે
અધ્યયન નિષ્પત્તિ
M 309 કેલેન્ડર પર ચોક્કસ દિવસ અને તારીખ બતાવે છે.
M 310 ઘડિયાળનો ઉપયોગ કરી ચોક્કસ સમય કલાકમાં જણાવે છે.
વિષયવસ્તુના મુદ્દા
7.1 કલાક, મિનિટ, દિવસ અને મહિનાની સમજ
7.2 તારીખની સમજ
7.3 કેલેન્ડરની સમજ
7.4 સમયરેખા દિનચર્યા