8 ગાડું અને પૈડું
અધ્યયન નિષ્પતિ
M 403 આસપાસના પર્યાવરણમાં જોવા મળતા આકારોની સમજ ધરાવે છે.
વિષવસ્તુનો મુદ્દો
8.1 વર્તુળનું કેન્દ્ર, ત્રિજયા અને વ્યાસ
8.2 વર્તુળની ત્રિજયા તથા ભાગનું માપન કરતા શીખે.
8.3 વર્તુળની ત્રિજયા પરથી વ્યાસ શોધતાં શીખે.
8.4 વર્તુળના વ્યાસ પરથી ત્રિજયા શોધો શીખે.
8.5 આપેલ ત્રિજ્યા અથવા વ્યાસના માપના વર્તુળની રચના કરતાં શીખે.