9 અડધું અને પા અધ્યયન નિષ્પત્તિ 9 અડધું અને પા અધ્યયન નિષ્પત્તિ M 402 અપૂર્ણાંક સાથે કામ કરે છે. વિષયવસ્તુના મુદ્દા 9.1 વસ્તુઓના ૧/૨, ૧/૪ અને ૩/૪ ભાગ કરી શકે. 9.2 વસ્તુઓના ૧/૨, ૧/૪ અને ૩/૪ ભાગ સમજી શકે. 9.3 વ્યવહારું કોયડા ઉકેલી શકે.