SS 6.1 તારા, ગ્રહો અને ઉપગ્રહો વચ્ચેનો તફાવત ઓળખે છે. દા.ત. સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર
SS 6.2 પૃથ્વીને જીવ અસ્તિત્વ તથા વિવિધ કટિબંધો સંદર્ભે વિશિષ્ટ અવકાશીય પદાર્થ તરીકે ઓળખે છે.
SS 6.3 દિવસ-રાત અને ઋતુઓનું પરિવર્તન દર્શાવે છે.
SS 6.5 પૃથ્વીના ગોળા અને વિશ્વના નકશા પર અક્ષાંશ-રેખાંશ, ધ્રુવો, વૃત્તો, આવરણો, ભારતના પડોશી દેશો, ભારતનાં રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો વગેરે દર્શાવે છે.
SS 6.8 ગ્રહણને લગતી અંધશ્રદ્ધાઓની વિવેચનાત્મક રીતે ચકાસણી કરે છે.