PSE ક્વિઝ નંબર ૧ Welcome to your PSE ક્વિઝ નંબર ૧ તમારું નામ અંગ્રેજીમાં લખો તમારો મોબાઈલ નંબર લખો પર્વત તારા’ કાવ્યના રચયિતા કોણ છે ? (A) સુરેશ દલાલ (B) સ્નેહરશ્મિ (C) કૃષ્ણ દવે (D) જયંત શુક્લ મહેનતનો રોટલો’ પાઠના લેખક કોણ છે ? (A) નરોત્તમ વાળંદ (B) ગિજુભાઈ બધેકા (C) પન્નાલાલ પટેલ (D) હર્ષદ ત્રિવેદી ‘સુંદર સુંદર’ કવિતાના કવિ કોણ છે ? (A) સુરેશ દલાલ (B) ધર્મેન્દ્ર માસ્તર (C) કૃષ્ણ દવે (D) જયંત શુક્લ ‘શરદીના પ્રતાપે’ કોની રચના છે ? (A) રમણલાલ સોની (B) જુગતરામ દવે (C) બાલમુકુન્દ દવે (D) જ્યોતીન્દ્ર દવે ‘નર્મદામૈયા’ના લેખક કોણ છે ? (A) અમૃતલાલ વેગડ (B) ધ્રુવ ભટ્ટ (C) રમણલાલ સોની (D) ગીજુભાઈ બધેકા કયા કવિએ ‘અલ્લક-દલ્લક' કાવ્યની રચના કરી છે ? (A) કૃષ્ણ દવે (B) બાલમુકુન્દ દવે (C) જયંત શુક્લ (D) ગિજુભાઈ બધેકા નીચેના પૈકી કયું કાવ્ય યોસેફ મેકવાન દ્વારા લખાયું છે ? (A) ‘પર્વત તારા’ (B) ‘સુંદર સુંદર’ (C) ‘ચાંદલો ગમે’ (D) ‘ચરણોમાં’ નીચેના પૈકી કર્તા અને કૃતિનું કયું જોડકું સાચું છે ? A)‘હિંડોળો’ – દોલત ભટ્ટ (B) ‘ચબૂતરો’ – રમણલાલ સોની (C) ‘સુભાષિતો’ – કુમારપાળ દેસાઈ (D) ‘ભૂલની સજા’ - પ્રકાશ લાલા ‘કદર’ પાઠના લેખક કોણ છે ? (A) દોલત ભટ્ટ (B) હાસ્યદા પંડ્યા (C) નટવર પટેલ (D) પન્નાલાલ પટેલ અપંગના ઓજસ’ પાઠના લેખક કોણ છે ? (A) કુમારપાળ દેસાઈ (B) યશવંત કડીકર (C) નટવર પટેલ (D) પન્નાલાલ પટેલ ભારત રત્ન : ડૉ આંબેડકર' પાઠ કોણે લખ્યો છે ? (A) કુમારપાળ દેસાઈ (B) હાસ્યદા પંડ્યા (C) નટવર પટેલ (D) પન્નાલાલ પટેલ ‘ઊડે રે ગુલાલ’ કાવ્યના કવિ કોણ છે ? (A) કુમારપાળ દેસાઈ (B) હાસ્યદા પંડ્યા (C) નટવર પટેલ (D) પન્નાલાલ પટેલ નીચેના પૈકી કવિ અને કવિતાનું કયું જોડકું સાચું નથી ? A) ‘અભિનંદન’ – ઉષા ઉપાધ્યાય (B) ‘ઊડે રે ગુલાલ’ - નટવર પટેલ (C) ‘પર્વત તારા’ – સુરેશ દલાલ (D) ‘અલ્લક-દલ્લક’ બાલમુકુન્દ દવે ‘મૂલ્યવાન ભેટ’ના સર્જક કોણ છે ? (A) ભાગ્યેશ જહા (B) જ્યોતિબહેન ગાંધી (C) ઉષા ઉપાધ્યાય (D) પ્રકાશ લાલા ઉષા ઉપાધ્યાય રચિત કૃતિ કઈ છે ? (A) ‘અપંગના ઓજસ' (B) ભારતરત્ન : ડૉ. આંબેડકર' (C) ‘કેટલાક પ્રસંગો' (D) ‘અમે બાંધવો સરદારના' ‘રાતાં ફૂલ’ કાવ્યના સર્જક કોણ છે ? (A) ઝવેરચંદ મેઘાણી (B) બાલમુકુન્દ દવે (C) કૃષ્ણ દવે (D) ધર્મેન્દ્ર માસ્તર ‘ઠંડી’ કવિતાના કવિ કોણ છે ? (A) ઝવેરચંદ મેઘાણી (B) બાલમુકુન્દ દવે (C) કૃષ્ણ દવે (D) ધર્મેન્દ્ર માસ્તર ‘પત્ર લખવાની મજા' પાઠના લેખક કોણ છે ? (A) ઝવેરચંદ મેઘાણી (B) ઈશ્વર પરમાર (C) કૃષ્ણ દવે (D) ધર્મેન્દ્ર માસ્તર હું તો પૂછું’ ના સર્જક કોણ છે ? (A) સુંદરમ્ (B) ઈશ્વર પરમાર (C) કૃષ્ણ દવે (D) ધર્મેન્દ્ર માસ્તર જ્યોતીન્દ્ર દવે નીચેના પૈકી કયા પાઠના લેખક છે ? (A) ‘મૂરખના સરદારો (B) ‘શરદીના પ્રતાપે’ (C) (A) અને (B) બન્ને (D) એકપણ નહીં Time's up