PSE ક્વિઝ નંબર ૨ Welcome to your PSE ક્વિઝ નંબર 2 તમારું નામ અંગ્રેજીમાં લખો તમારો મોબાઈલ નંબર લખો ‘બાળ નરેન્દ્ર’ કૃતિના સર્જક કોણ છે ? (A) ડૉ. પ્રકાશ દવે (B) પ્રકાશ લાલા (C) ડૉ. કનૈયાલાલ ભટ્ટ (D) સુંદરમ્ પંખીઓએ પાણી પાયું’ કોની કૃતિ છે ? (A) ડૉ. પ્રકાશ દવે (B) પ્રકાશ લાલા (C) રમણલાલ સોની (D) સુંદરમ્ ‘સૈનિક સૈનિક રમીએ' કવિતાના કવિ કોણ છે ? (A) ડૉ. પ્રકાશ દવે (B) પ્રકાશ લાલા (C) રમણલાલ સોની (D) સુંદરમ્ ‘સાદ કરે છે !’ ના સર્જકનું નામ જણાવો. (A) ડૉ. પ્રકાશ દવે (B) પ્રકાશ લાલા (C) રમણલાલ સોની (D) સુંદરમ્ ‘વેલજીની દીકરી’ કોની રચના છે ? (A) ડૉ. પ્રકાશ દવે (B) પ્રકાશ લાલા (C) નટવર પટેલ (D) સુંદરમ્ ‘સોનેરી પંખી’ના રચિયતા કોણ છે ? (A) ડૉ. પ્રકાશ દવે (B) કૃષ્ણ દવે (C) નટવર પટેલ (D) સુંદરમ્ ‘નમીએ તુજને’ કાવ્યના કવિ કોણ છે ? (A) ડૉ. પ્રકાશ દવે (B) કૃષ્ણ દવે (C) નટવર પટેલ (D) સ્નેહરશ્મિ ‘ચાંદલો ગમે’ એ કાવ્યના કવિ કોણ છે ? (A) શ્રદ્ધા ત્રિવેદી (B) કૃષ્ણ દવે (C) નટવર પટેલ (D) સ્નેહરશ્મિ “ઠાગાઠેયા કરું છું.’ વાર્તાના લેખક કોણ છે ? (A) મોહન પટેલ (B) કૃષ્ણ દવે (C) નટવર પટેલ (D) સ્નેહરશ્મિ ‘હું છું ખાખી બાવો’ એ કોની રચના છે ? (A) મોહન પટેલ (B) કૃષ્ણ દવે (C) નટવર પટેલ (D) મોહનલાલ પટેલ ‘કંઈ એકલા ખવાય ?’ પાઠના લેખક કોણ છે ? (A) મોહન પટેલ (B) કૃષ્ણ દવે (C) હર્ષદ ત્રિવેદી (D) મોહનલાલ પટેલ નીચેના પૈકી કઈ રચના હર્ષદ ત્રિવેદીની છે ? (A) કંઈ એકલા ખવાય ? (B) જન્મદિનની ઉજવણી (C) ફાગણિયો લહેરાયો (D) બકરી બહેન નીચે આપેલાં કૃતિ અને કર્તાનાં જોડકાં પૈકી કયું સાચું નથી ? (A) ફાગણિયો લહેરાયો - નટુભાઈ બરાન પુરિયા (B) બકરી બહેન – ગિજુભાઈ બધેકા (C) બતકનું બચ્ચું - ધીરુબહેન પટેલ (D) વાવાઝોડું – યશવંત કડીકર ‘બકરી બહેન’ના લેખક કોણ છે ? (A) ગિજુભાઈ બધેકા (B) નીતા રામૈયા (C) જુગતરામ દવે (D) હર્ષદ ત્રિવેદી નીચે ‘અ’ વિભાગમાં કૃતિ અને ‘બ’ વિભાગમાં કર્તાનાં નામ આપેલાં છે. વિકલ્પમાંથી સાચું જોડકું પસંદ કરો. અ બ[૧] છોટા જાદુગર [ક] નીતા રામૈયા[૨] વાવાઝોડું [ખ] યશવંત કડીકર[૩] ધમાચકડી [ગ] મહેન્દ્રભાઈ જોશી (A) 1-૬, 2−ગ, 3-ખ (B) 1-ખ, 2–ગ, 3-ક (C) 1-ગ, 2-ક, 3-ખ (D) 1-ગ, 2-ખ, 3-ક ‘ચબૂતરો’ એકમ કયા પ્રકારનો છે ? અ બ[૧] છોટા જાદુગર [ક] નીતા રામૈયા[૨] વાવાઝોડું [ખ] યશવંત કડીકર[૩] ધમાચકડી [ગ] મહેન્દ્રભાઈ જોશી (A) ઊર્મિગીત (B) ચિત્રપાઠ (C) પ્રકૃતિગીત (D) લોકકથા ‘પર્વત તારા’ એકમનો સાહિત્ય પ્રકાર કયો છે ? અ બ[૧] છોટા જાદુગર [ક] નીતા રામૈયા[૨] વાવાઝોડું [ખ] યશવંત કડીકર[૩] ધમાચકડી [ગ] મહેન્દ્રભાઈ જોશી (A) ઊર્મિગીત (B) ચિત્રપાઠ (C) પ્રકૃતિગીત (D) લોકગીત ‘મહેનતનો રોટલો’ કયા પ્રકારની રચના છે ? અ બ[૧] છોટા જાદુગર [ક] નીતા રામૈયા[૨] વાવાઝોડું [ખ] યશવંત કડીકર[૩] ધમાચકડી [ગ] મહેન્દ્રભાઈ જોશી (A) હાસ્યકથા (B) ચિત્રપાઠ (C) બોધકથા (D) લોકગીત ‘સુંદર સુંદર’ નો સાહિત્ય પ્રકાર જણાવો. અ બ[૧] છોટા જાદુગર [ક] નીતા રામૈયા[૨] વાવાઝોડું [ખ] યશવંત કડીકર[૩] ધમાચકડી [ગ] મહેન્દ્રભાઈ જોશી (A) હાસ્યકથા (B) ચિત્રપાઠ (C) પ્રકૃતિગીત (D) લોકકથા નીચેના પૈકી લોકગીત પ્રકારની રચના કઈ છે ? અ બ[૧] છોટા જાદુગર [ક] નીતા રામૈયા[૨] વાવાઝોડું [ખ] યશવંત કડીકર[૩] ધમાચકડી [ગ] મહેન્દ્રભાઈ જોશી (A) ઉડે રે ગુલાબ (B) હિંડોળો (C) સુંદર સુંદર (D) પર્વત તારા Time's up