PSE ક્વિઝ નંબર 3 Welcome to your PSE ક્વિઝ નંબર 3 તમારું નામ અંગ્રેજીમાં લખો તમારો મોબાઈલ નંબર લખો ‘અભિનંદન’ એ કયા પ્રકારની રચના છે ? (A) પ્રસંગકથા (B) જીવનચરિત્ર (C) કાવ્ય (D) લોકકથા ‘શરદીના પ્રતાપે’ કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો. (A) નાટક (B) હાસ્યકથા (C) પ્રસંગકથા (D) બોધકથા નીચેના પૈકી કૃતિ અને સાહિત્ય પ્રકારનું કયું જોડકું સાચું નથી ? (A) ભારતરત્ન : ડૉ. આંબેડકર - જીવનચરિત્ર (B) અપંગના ઓજસ - પ્રસંગકથા (C) ભૂલની સજા - બોધકથા (D) નર્મદામૈયા - પ્રવાસવર્ણન નીચેના પૈકી કઈ રચના ઊર્મગીત પ્રકારની છે ? (A) અલ્લક-દલ્લક (B) ઊડે રે ગુલાલ (C) ચરણોમાં (D) ત્રણેય ‘કદર’ એકમનો સાહિત્ય પ્રકાર કયો છે ? (A) બોધકથા (B) પ્રવાસવર્ણન (C) લોકકથા (D) પ્રસંગકથા નીચેના પૈકી કઈ રચના નાટક પ્રકારની છે ? (A) ભૂલની સજા (B) અપંગના ઓજસ (C) મહેનતનો રોટલો (D) કદર ‘નર્મદા મૈયા’ એકમનો સાહિત્યપ્રકાર જણાવો. (A) પ્રકૃતિગીત (B) પ્રવાસવર્ણન (C) જીવનચરિત્ર (D) ઊર્મિગીત ‘ઊડે રે ગુલાલ’ કૃતિ કયા પ્રકારની છે ? (A) પ્રકૃતિગીત (B) ઊર્મિગીત (C) લોકગીત (D) પ્રાર્થના ‘ચરણોમાં’ કૃતિનો સાહિત્યપ્રકાર જણાવો. (A) ઊર્મિગીત (B) પ્રવાસવર્ણન (C) લોકગીત (D) પ્રાર્થના કૃતિ અને સાહિત્યપ્રકાર દર્શાવતું ક્યું જોડકું સાચું છે ? (A) અપંગના ઓજસ-બોધકથા (B) ભૂલની સજા - નાટક (C) નર્મદા મૈયા - પ્રાર્થના (D) ઊડે રે ગુલાલ - લોકગીત નીચેના પૈકી શબ્દ સમજૂતી અને શબ્દનું ક્યું જૂથ બંધબેસતું નથી ? (A) ઘણું મોટું – વિશાળ (B) જીવનનો મુખ્ય આધાર - જીવાદોરી (C) ઢોરના છાણ સાથેનો કચરો - વાસીદું (D) બકરીનું બચ્ચું - બોતડું નીચેના પૈકી શબ્દ સમજૂતી અને શબ્દનું ક્યું જૂથ બંધબેસતું નથી ? (A) રાત્રિના અંધકારમાં ટમટમતું જીવડું - આગિયો (B) પગે પહેરવાનું એક ઘરેણું - ઝાંઝર (C) જાણવાની ઈચ્છાવાળું – જિજ્ઞાસુ (D) પગથિયાવાળો કૂવો- તળાવ નીચેના પૈકી શબ્દ સમજૂતી અને શબ્દનું ક્યું જૂથ બંધબેસતું નથી ? (A) ડરે નહીં તેવું – બીકણ (B) સામાન્ય રીતે મધુર લાગતો મોટો અવાજ - નાદ (C) આંખ ઠારે તેવો - રઢિયાળો (D) પવનથી ઊડેલા વરસાદના છાંટા - વાછટ નીચેના પૈકી શબ્દ સમજૂતી અને શબ્દનું ક્યું જૂથ બંધબેસતું નથી ? (A) પગનું રક્ષણ કરનાર - પગરખાં (B) જંગલ કે વેરાન પ્રદેશ - વગડો (C) સામસામી મદદ-ગરજ (D) જાત સાથે મથામણ - આત્મમંથન નીચેના પૈકી શબ્દ સમજૂતી અને શબ્દનું ક્યું જૂથ બંધબેસતું નથી ? (A) સ્પર્શમાત્રથી લોઢાને સોનામાં બદલી નાખનાર મણિ- પારસમણિ (B) દર પખવાડિયે પ્રકાશિત થતું સામયિક સાપ્તાહિક (C) સૂરજ ઊગવાની દિશામાં - ઉગમણે (D) આજુબાજુની સ્થિતિ - પરિસ્થિતિ નીચેના પૈકી શબ્દ સમજૂતી અને શબ્દનું ક્યું જૂથ બંધબેસતું નથી ? (A) ગંદા પાણીથી ભરેલો ખાડો - ઝરણું (B) સવારે સૂર્ય ઊગતાં પહેલાં પૂર્વ આકાશમાં દેખાતા આછા રંગો - ઉષા (C) ઝાડ તેમજ વનરાજીથી ઘટાદાર - કુંજાર (D) કાળજી વગરનું - બેદરકાર નીચેના પૈકી શબ્દ સમજૂતી અને શબ્દનું ક્યું જૂથ બંધબેસતું નથી ? (A) હિત તેમજ ભલું ઈચ્છનાર - હિતેચ્છુ, શુભચિંતક (B) લાંબો કૂદકો - ડણક (C) સિક્કા સાચવી રાખવાની પટ્ટા જેવી કોથળી – વાંસણી (D) રુદ્રાક્ષના મોટા મણકાની માળા - બેરખો નીચેના પૈકી શબ્દ સમજૂતી અને શબ્દનું ક્યું જૂથ બંધબેસતું નથી ? A) સતત મહેનત કરનાર - આળસુ (B) દેવી-દેવતાની છંદોબદ્ધ સ્તુતિ - સ્તોત્ર (C)ઉચ્ચ ખાનદાની ઓલાદનું - જાતવંત (D) જરીબુટ્ટા વણાટનું એક જાતનું કાપડ કિનખાબી નીચેના પૈકી શબ્દ સમજૂતી અને શબ્દનું ક્યું જૂથ બંધબેસતું નથી ? (A) હોડીમાં બેસીને ફરવું - નૌકાવિહાર (B) પાણીની ઝડપે દોડનાર - પાણીપંથા (C) પગનું નિશાન - માંજર (D) ઘોડાની પીઠ પર નાખવાનું આસન - પલાણ નીચેના પૈકી શબ્દ સમજૂતી અને શબ્દનું ક્યું જૂથ બંધબેસતું નથી ? (A) સાંબેલા જેવી જો૨થી પડતી ધાર- મુશળધાર (B) ઘોડા, બળદ વગેરેને ખાવાનું અનાજ - જોગાણ (C) બેથી વધારે આંટાવાળી વાળાની વીંટી - વેઢ (D) મૂર્તિઓ બનાવનાર - યાજ્ઞિક Time's up