ગણિત – 1 તમારું નામ તમારો મોબાઇલ નંબર સૌથી વધુ ખૂણા કઈ આકૃતિમાં છે ? A C B D કયા મૂળાક્ષરમાં ખૂણો રચાતો નથી ? K Z O A કયો ખૂણો કાટકોણ નથી ? A B C D ઘડિયાળ જોઇને ખૂણાનો પ્રકાર કહો. કાટકોણ કાટકોણથી નાનો કાટકોણથી મોટો એકપણ નહિ એક વિમાન સવારે 9:25 કલાકે અમદાવાદથી નીકળી 11:45 કલાકે મુંબઇ પહોંચે છે તો વિમાન કેટલા સમયમાં મુંબઇ પહોંચ્યું હશે ? 2 કલાક 30 મિનિટ 2 કલાક 20 મિનિટ 3 88 40 મિનિટ 2 કલાક 45 મિનિટ આપેલી આકૃતિમાં કુલ કેટલા ત્રિકોણ છે ? 5 4 6 7 KEY શબ્દમાં કુલ કેટલા ખૂણા છે ? 7 8 9 10 કાટકોણના ખૂણાનો ત્રીજો ભાગ કેટલો થાય ? 60 30 45 75 બપોર પછી 4 કલાક 5 મિનિટને કઇ રીતે લખવામાં આવે છે? 4:05 pm 4:05 am 4:50 am 4:50 pm. તમારા પર્યાવરણના પાઠયપુસ્તકને કેટલા ખૂણા છે ? 2 6 4 8 નીચેનામાંથી કયા સમયે ઘડિયાળના કલાક અને મિનિટ કાંટા વચ્ચે કાટકોણ કરતાં મોટો ખૂણો બનશે ? 3:50 3:10 8:40 11:05 2/4 મા કેટલા 1/8 છે? 2 3 4 5 4 કિગ્રા ખાંડની કિંમત 160 રૂપિયા છે તો 4 કિગ્રાના 1 ભાગની ખાંડની કિંમત કેટલા રૂપિયા થાય ? 35 40 45 15 આપેલ આકૃતિ માટે કયો જવાબ ખોટો છે ? 1/2 ભાગ લીટીવાળો, 1/2 ભાગ લીટી વગરનો 2/4 ભાગ લીટીવાળો. 2/4 ભાગ લીટી વગરનો 3/6 ભાગ લીટીવાળો. 3/6 ભાગ લીટી વગરનો 5/6 ભાગ લીટીવાળો, 4/6 ભાગ લીટી વગરનો રામુ તેના ખેતરમાં બટાટા અને ટામેટાંનું વાવેતર કરે છે. રામુએ કુલ 2000 બટાટાનું વાવેતર કર્યું, તેના 20માં ભાગનું ટામેટાનું વાવેતર કર્યું તો રામુએ કેટલા ટામેટાનું વાવેતર કર્યું હશે ? 150 100 200 250 એક વાસણનો ભાગ પાણીથી ભરેલો છે. જો તેને પૂરું ભરવા માટે 40 લિટર વધુ પાણી જોઇએ તો વાસણમાં કુલ કેટલા લિટર પાણી સમાય ? 50 લિટર 45 લિટર 40 લિટર 60 લિટર એક પીપમાં 50 લિટર પાણી સમાઇ શકે છે. તેનો - ભાગ પાણીથી ભરેલો છે. તેમાં બીજું કેટલું પાણી ભરીએ તો પીપ પુરુ ભરાઈ જાય ? 12 લિટર 10 લિટર 15 લિટર 20 લિટર યોગ્ય સંખ્યાનો વિકલ્પ પસંદ કરો. 8, 12 12, 15 16, 15 20, 12 રૂ. 5 માં 25 પૈસાના કેટલા સિક્કા મળશે ? 10 20 30 40 3 રૂપિયા એ 24 રૂપિયાનો કેટલામો ભાગ છે ? ત્રીજો ચોથો છઠ્ઠો આઠમો Time's up