ગણિત – 10 તમારું નામ તમારો મોબાઇલ નંબર નીચેનામાંથી કયું વિધાન સાચું નથી ? 1 કલાકના અડધા 30 મિનિટ થાય. 1 મીટરના અડધા 50 સેમી થાય. 1 લિટરના અડધા 500 મિલિલિટર થાય. 1 કિલોગ્રામના અડધા 500 કિગ્રા થાય. 36 ટોપી લીલા રંગની છે. તે પૈકી પોણા ભાગની ટોપી ઉપર લાલ રંગની કલગી છે. જ્યારે બાકીની ટોપી ઉપર પીળા રંગની કલગી છે તો કેટલી ટોપી લાલ રંગની કલગવાળી અને કેટલી ટોપી પીળા રંગની કલગીવાળી હશે? 18 લાલ રંગની કલગીવાળી અને 18 પીળા રંગની કલગી વાળી 27 લાલ રંગની કલગીવાળી અને 9 પીળા રંગની કલગી વાળી 9 લાલ રંગની કલગીવાળી અને 27 પીળા રંગની કલગી વાળી 24 લાલ રંગની કલગીવાળી અને 12 પીળા રંગની કલગી વાળી આકૃતિના સંદર્ભે કયું વિધાન સાચું છે ? 1/4 આચ્છાદિત અને 1/4 સફેદખાનાં 1/2 આચ્છાદિત અને 1/4 સફેદખાના 3/4 આચ્છાદિત અને 1/4 સફેદખાનાં 1/2 આચ્છાદિત અને 1/2 સફેદખાનાં પર્વ 30 રૂપિયાના અડધા રૂપિયા ધૃતિને આપે છે. જયારે કથન 75 રૂપિયાનો પાંચમો ભાગ નિધિને આપે છે તો … ધૃતિ પાસે 15 રૂપિયા અને નિધિ પાસે 50 રૂપિયા હશે. શ્રૃતિ પાસે 30 રૂપિયા અને નિધિ પાસે 15 રૂપિયા હશે. ધૃતિ પાસે 15 રૂપિયા અને નિધિ પાસે 15 રૂપિયા હશે. ધુતિ પાસે 30 રૂપિયા અને નિધિ પાસે 75 રૂપિયા હશે. 1/2 કિલોગ્રામ ટામેટાનો ભાવ 10 રૂપિયા છે તો 3 1/2 કિલોગ્રામ ટામેટાં ખરીદવા કેટલા રૂપિયા ચૂકવવા પડે ? 30 રૂપિયા 90 રૂપિયા 60 રૂપિયા 70 રૂપિયા 1000 મિલિલિટર દૂધ ખરીદવા 60 રૂપિયા આપવા પડે છે તો અઢી લિટર દૂધ ખરીદવા કેટલા રૂપિયા આપવા પડે ? 120 રૂપિયા 90 રૂપિયા 150 રૂપિયા 70 રૂપિયા A B C D A B C D ઇશ વર્તુળ A માં 4 ના અવયવ લખે છે. વર્તુળ B માં 6 ના અવયવ લખે છે. તો રેખાંકિત ભાગમાં કંઈ કઈ સંખ્યાઓ લખશે ? 1, 4 1, 2 1, 3 1, 6 નીચેનામાંથી કઈ જોડી 3 અને 7 નો ગુણક (અવયવી) નથી ? 21 અને 42 42 અને 63 63 અને 21 21 અને 14 મારામાં 6 નો અવયવ સમાયેલ છે. 3 6 18 આપેલા તમામ 6 અને 9 નો સૌથી મોટો સામાન્ય અવયવ કયો છે ? 6 9 3 1 12 અને 15 નો સૌથી નાનો સામાન્ય અવયવી કયો છે ? 5 30 60 3 નીચેના પૈકી કયું વિધાન સાચું નથી ? સંખ્યા પોતે પોતાનો અવયવ છે. સંખ્યા પોતે પોતાનો અવયવી છે. સંખ્યા પોતે પોતાનો નાનામાં નાનો અવયવ છે. સંખ્યા પોતે પોતાનો નાનામાં નાનો અવયવી છે. રામ ઉર્જાનગરથી જગત પેલેસ જવા નીકળે છે તો તેની પશ્ચિમ દિશામાં કયા-કથા સ્થળ આવશે ? મનોહર ઉદ્યાન અને સમરસ તળાવ વૈભવનગર અને આકાશકુંજ સમરદ તળાવ અને માનવ મંદિર આકાશકુંજ અને સમરસ તળાવ નકશા પર 1 સેમી = જમીન પર 20 કિમી અંતર નકશામાં અંબાજીથી અમદાવાદનું અંતર માપતા 9 સેમી થાય છે તો આ બે સ્થળો વચ્ચેનું જમીન પરનું અંતર કેટલું હશે ? 180 કિમી 150 કિમી 200 કિમી 90 કિમી રમેશ નકશો દોરી રહ્યો છે. નકશો દોરવા માટે 1 સેમી = 500 મીટર પ્રમાણમાપ નક્કી કરે છે. જલેબીપુર અને ફાફડાનગર વચ્ચે જમીન પર 6 કિમી અંતર છે તો નકશા ઉપર આ બે સ્થળો એકબીજાથી કેટલા અંતરે દર્શાવશે? 6 સેમી 18 સેમી 12 સેમી 9 સેમી પ્રોજેફટ સ્ક્રીન મુખ્ય ટેબલથી કઈ દિશામાં આવેલ છે ? દક્ષિણ પૂર્વ ઉત્તર પશ્ચિમ પાટલી F થી પૂર્વ દિશામાં કઈ પાટલી આવેલી છે ? પાટલી - B પાટલી - J પાટલી - E પાટલી - G નીચે ખાલી જગ્યા પૂરો. : A B C D પ્રશ્નાર્થના સ્થાને કઈ સંખ્યા આવશે ? 20 19 18 21 નીચેની પેટર્ન પૂર્ણ કરો. A B C D 20 11 18 16 A B C D Time's up