ગણિત – 11 તમારું નામ તમારો મોબાઇલ નંબર એક સંખ્યાના 10% ના 10% બરાબર 10 હોય, તો તે સંખ્યા કઈ હશે? 400 1000 800 4000 જો કોઈ સંખ્યાના 50% જો 50 માં ઉમેરવામાં આવે, તો મૂળ સંખ્યા મળે છે. તો આ સંખ્યા કઈ હશે? 100 200 400 50 એક રકમના 25% ના 25% = 25 માં હોય, તો તે રકમ કેટલી? 200 250 625 400 એક સંખ્યાના 40% ના 40% = 40 છે, તો તે સંખ્યા કઈ? 320 160 250 2000 બે ક્રમિક સંખ્યાઓના વર્ગોનો સરવાળો 221 થાય છે, તો તે સંખ્યાઓ કઈ? 100 અને 111 9 અને 10 10 અને 11 11 અને 12 બે સંખ્યાઓ વચ્ચેનો તફાવત 12 છે. તેમના વર્ગો વચ્ચેનો તફાવત 264 છે, આ બે સંખ્યાઓનો સરવાળો કેટલો થશે ? 22 32 42 12 બે સંખ્યાઓનો સરવાળો 28 અને તફાવત 4 હોય, તો તે સંખ્યાઓ કઈ ? 13 અને 15 12 અને 16 20 અને 8 10 अने 16 સીતા અને ગીતાની હાલની ઉંમરનો સરવાળો 30 વર્ષ છે, તો 10 વર્ષ પછી બંનેની ઉંમરનો સરવાળો કેટલા વર્ષ થશે? 40 45 35 50 *X' અને 'Y' અનુક્રમે પિતા અને પુત્ર છે. 'Y' ના જન્મ સમયે બંનેની ઉંમરનો સરવાળો 25 વર્ષ હતો. હાલ 'Y' ની ઉંમર 10 વર્ષ હોય, તો 'X' ની ઉંમર કેટલા વર્ષ હશે ? 35 45 28 53 જો શહેરને ગામડું, ગામડાને જંગલ, જંગલને સોફા અને સોફાને બાથરૂમ કહેવામાં આવે તો સિંહ ક્યાં રહે છે ? જંગલમાં સોફામાં બાથરૂમમાં ગામડામાં નયન રમણ કરતાં મોટો છે, મગન નયન કરતાં નાનો છે પણ રમણ કરતાં મોટો છે, ભરત મગન કરતાં મોટો છે પણ નયન કરતા નાનો છે, તો સૌથી મોટું કોણ હશે? રમણ મગન નયન ભરત P, Q કરતાં મોટો છે. R, S કરતાં નાનો છે. Q, R કરતાં મોટો છે, તો સૌથી નાનું કોણ ? P Q S R 10% ના દરે ચક્રવૃદ્ધિ વ્યાજ ગણતાં કોઈ એક રકમનું પ્રથમ વર્ષનું વ્યાજ રૂ. 50 છે, તો તે જ રકમનું બીજા વર્ષનું વ્યાજ કેટલું થાય ? રૂ. 55 ३. 60 ३. 70 ३. 75 2 કેરી - 3 સફરજન, 2 સફરજન = 4 કેળાં મળે છે, તો 3 કેરી લેવાને બદલે કેટલા કેળાં મળશે ? 6 કેળાં 8 કેળાં 9 કેળા 12 કેળા 24 બાળકો વચ્ચે નારંગી વહેંચતા દરેકને 3 નારંગી મળે છે, તો તેટલી જ નારંગી 18 બાળકોને વહેંચતા દરેકને ભાગે કેટલી નારંગી આવે ? 5 6 8 4 જો + नो अर्थ -, - नो अर्थ X, X नो अर्थ ÷ અને ÷ નો અર્થ + હોય તો 248 ÷ 16 + 144 x 24-14=? 180 218 72 272 જો સમઘનમાં તળિયે ચાર ટપકાં આવે તો ઉપર કેટલાં ટપકાં આવશે? 2 4 6 3 આપેલ આકૃતિમાં '+' ની તદ્દન સામે કયો સંકેત આવે? A X - ÷ આપેલ આકૃતિમાં 3 ની સામે કઈ સંખ્યા આવે? 1 2 4 5 આપેલ આકૃતિમાં છેલ્લા સમઘનની નીચે કઈ સંખ્યા આવે? 3 4 6 1 Time's up