ગણિત – 11 તમારું નામ તમારો મોબાઇલ નંબર A B C D AC, BD, CE,?? EF DF FG BF 1234, 4231, 2143, ?? 1234 2134 4231 3142 આપેલા ત્રિકોણમાં ? ની જગ્યાએ કયો અંક આવશે ? 10 5 6 11 નીચેનામાંથી કઇ આકૃતિને વાળવાથી ખુલ્લું ખોખું બનશે ? A B C D નીચેનામાંથી કઈ આકૃતિને વાળવાથી ખોખું બનશે નહીં ? A B C D નીચેનામાંથી કયું ખોખુ સમઘન છે ? A B C D નીચેનામાંથી કઈ નેટ દ્વારા શંકુ આકારનું ખોખુ બનાવી શકાય ? A B C D એક સમઘન પાસો બનાવવા માટે આ નેટને વાળવામાં આવે તો નીચેનામાંથી કયો વિકલ્પ વાસ્તવિક ચિત્ર રજૂ કરે છે ? A B C D નીતા પાસે 100 રૂપિયા છે. તેમાંથી તે 10 રૂપિયાની પેન ખરીદે છે તો તેણે પેન ખરીદવા માટે કુલ રૂપિયાનો કેટલામો ભાગ ખર્ચ કર્યો ? સો મો ભાગ અડધો ભાગ દસમો ભાગ નવમો ભાગ પર્વએ 9 મિમી લંબાઈની લીટી દોરી તો તેણે કેટલા સેમી લંબાઈની લીટી દોરી કહેવાય ? 9 સેમી 10 સેમી 0.9 સેમી 0.09 સેમી 2 મીટર લંબાઈ ધરાવતી લેસ પટ્ટીમાંથી દરજી 20 સેમી લંબાઈના ટૂકડા કરે છે તો કુલ કેટલા ટુકડા થશે ? 20 ટુકડા 10 ટુકડા 2 ટુકડા 100 ટુકડા ખીલીની લંબાઈ કેટલા મિમી થશે ? 3.5 મિમી 35 મિમી 305 મિમી 350 મિમી મીણબત્તી A અને મીણબત્તી B ની ઊંચાઈનો તફાવત _______સેમી છે. 10 સેમી 1 સેમી 3.5 સેમી 4.5 સેમી કયા બે શહેરોના તાપમાન વચ્ચેનો તફાવત સૌથી વધુ છે ? શ્રીનગર અને અમદાવાદ મુંબઇ અને શ્રીનગર ચેન્નાઇ અને અમદાવાદ કોલકત્તા અને અમદાવાદ કયા બે શહેરોના તાપમાન વચ્ચેનો તફાવત 12°c છે ? ચેન્નાઈ અને કોલકત્તા શ્રીનગર અને કોલકત્તા મુંબઇ અને અમદાવાદ ચેન્નાઇ અને અમદાવાદ કયા બે શહેરોના તાપમાન વચ્ચેનો તફાવત સૌથી ઓછો છે ? ચેન્નાઇ અને મુંબઇ મુંબઇ અને અમદાવાદ મુંબઇ અને કોલકત્તા અમદાવાદ અને કોલકત્તા નીચેના કોષ્ટકમાં કયા પ્રાણીઓ સામે લખેલ સંખ્યા ખોટી છે ? બિલાડી કૂતરો સસલા ગાય ખરીદવા કેટલા રૂપિયાનો ખર્ચ કર્યો હશે ? મોહન પાસે 1000 રૂપિયા છે. જેનો ખર્ચ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણેની વસ્તુઓ ખરીદવા કરે છે. તો, તેણે કપડાં રૂ. 250 ३. 125 રૂ. 500 ३. 1000 આલેખમાં આપેલ આકારની ધારની લંબાઇ કેટલી છે ? 10 એકમ 16 એકમ 14 એકમ 12 એકમ Time's up