ગણિત – 12 તમારું નામ તમારો મોબાઇલ નંબર આપેલ આકૃતિમાં લાલ રંગની સામે કયો રંગ આવે ? વાદળી કાળો સફેદ પીળો 234335233253393344 માં 33 જોડ કેટલી વખત આવે છે? 4 3 5 2 અશોક કરતા ભાવેશ 10 વર્ષ મોટો છે. જો બંનેની ઉંમરનો સરવાળો 30 વર્ષ હોય તો અશોકની ઉંમર કેટલી ? 20 વર્ષ 10 વર્ષ 15 વર્ષ 5 વર્ષ આવતી કાલ પછીના દિવસે ગુરૂવાર હોય, તો કાલે કયો વાર હતો? મંગળવાર બુધવાર સોમવાર રવિવાર તમે કોના બા૫ના દિકરા ? ભાઈ કાકા માતા પિતા APPBPPQQCPPDQPQde માં PP જોડ કેટલી વખત આવે છે? 2 1 3 4 y:8-10: 80 હોય તો y = 1 100 10 80 5 kg લોખંડ અને 5000 ગ્રામ રૂ પૈકી કોનું વજન વધુ ? લોખંડ ३ બંને સમાન આમાંથી એક પણ નહીં 2.5 કલાકની કેટલી મિનિટ થાય ? 90 મિનિટ 120 મિનિટ 130 મિનિટ 150 મિનિટ વર્તુળના પરિધ શોધવાનું સૂત્ર કયું? πг 2πr 2π πr નીનેના દેશમાંથી કયો દેશ ભારતનો પાડોશી નથી ? શ્રીલંકા નેપાળ બાંગ્લાદેશ અમેરિકા નીચેનામાંથી કયો માસ બાકીના ત્રણ માસથી અલગ પડે છે ? ફેબ્રુઆરી માર્ચ જૂન એપ્રિલ પશ્ચિમ અને ઉત્તર દિશાઓ વચ્ચે કઈ દિશા (ખૂણો) હોય ? वायव्य (NW) ઈશાન (NE) नैऋत्य (SW) અગ્નિ (SE) એક જ લાઈનમાં એકબીજાને અડકીને આવેલાં 10 મકાનોને કેટલી કોમન દિવાલો (કરા) હોય? 10 9 11 8 20 મીટર લાંબા વાંસના પોલના ચાર સરખા ટુકડા કરવા માટે કેટલી જગ્યાએ વેરવો પડે ? 4 5 3 6 2 મીટરના કેટલા સેમી થાય? 100 200 20 2 એક કરોડમાં કેટલા હજાર હોય છે ? 100 10 1000 10000 એક સંખ્યાના 10% ના 10% જો 12 હોય, તો તે સંખ્યા કઈ હશે ? 1200 1000 600 120 નીચે ડાબી બાજુ આકૃતિ આપેલી છે તેની દર્પણ આકૃતિ સામે આપેલ વિકલ્પમાંથી શોધો. A B C D નીચે ડાબી બાજુ આકૃતિ આપેલી છે તેની દર્પણ આકૃતિ સામે આપેલ વિકલ્પમાંથી શોધો. A B C D Time's up